માંગરોળ : વાંકલમાં ભાજપના વરિષ્ઠ 200 થી વધુ કાર્યકરોનું સન્માન કરાયું.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે માંગરોળ વિધાનસભા વિસ્તારના 200 થી વધુ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ સન્માન અને શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન...
