માંગરોળ-ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતી પાક, લગ્ન પ્રસંગ અને ઈંટ ઉદ્યોગકારોને વ્યાપક નુકસાન.
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી કપાસ ડાંગર સહિત કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું છે સાથે ઇંટ ઉદ્યોગકારોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો...
