માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
માંગરોળ તાલુકાના વાંકલ સાયન્સ કૉલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા...
