માંગરોળ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે વાંકલ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.
આગામી ફેબ્રુઆરી માસમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ સંદર્ભે વાંકલ ગ્રામસેવા સમાજ ઓફિસ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા. નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓમાં...
