વાંકલ : માંગરોળ મામલતદારની ટીમે ધામડોદ હાઇવે પર ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર રેડ કરી માલ સીડઝ કર્યો.
માંગરોળ તાલુકા ધામડોદ, જી. સુરત બ્લોક નંબર 392 વાળી બિનખેતી જમીન શૈલેષભાઇ હરિભાઈ પરમારના નામે ધારણ કરે છે. આ જમીન ઉપર યુ. એમ. એન્ટરપ્રાઇઝ બાયોડીઝલ...
