માંગરોળ : કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાનાં સફળ પ્રયત્નોથી કાકરાપાર ગોળદા વડ ઉદવહન સિંચાઈ યોજનામાં 1૩ ગામોનો સમાવેશ કરાતા ખેડૂતોમાં આનંદ.
માંગરોળનાં ધારાસભ્ય અને રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાનાં સફળ પ્રયત્નોને પગલે માંગરોળ અને માંડવી તાલુકાનાં ૧૩ જેટલા ગામોનો કાકરાપાર ગોળદા વડ ઉદવહન સિંચાઇ યોજનામાં...
