હાઈવે પર પાર્કિંગ લાઇટ વિના ઉભેલી ટ્રક સાથે ટ્રેલર અથડાયું, રૂ.40 લાખના નુકસાનની ફરિયાદ : ભરૂચ સિવિલમાં સારવાર બાદ ટ્રક ચાલકે બીજા ટ્રકના ચાલક સામે પોલીસમાં નોંધાવી ફરિયાદ
ભરૂચ : મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ઈમરજન્સી લેનમાં પાર્કિંગ લાઇટ કે કોઈપણ ચેતવણીના સંકેત વિના ઉભેલી ટ્રક સાથે ટ્રેલર અથડાતા અકસ્માત સર્જાયો હોવાની...
