Proud of Gujarat

Tag : mangrol

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાની બાકી વેરા વસૂલાતમાં કડકાઈ : મોટા બાકીદારોને વોરંટ બજવણી, લાંબા સમયથી વેરો ન ભરનાર રહેણાક મિલકતોના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી થશે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાતને લઈને હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જાળવવા તેમજ સ્ટ્રીટ લાઈટ, વાહનોના ડીઝલ, આઉટસોર્સિંગ અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના વહિયાલમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.1.56 લાખનો મુદ્દામાલ જપ્ત ; એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ

ProudOfGujarat
  ભરૂચ : વાગરા તાલુકાના વહિયાલ ગામે પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં વિદેશી દારૂ,...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયાના બામલ્લા-ખરચીના 7 શખ્સો કેબલ ચોરીની ટોળકી સાથે ઝડપાયા : રાત્રિના સમયે ખેતરોમાં જઈ બોરવેલના કેબલ કાપી ચોરી કરતા; કેબલ ભરેલો કોથળો અને બે બાઇક જપ્ત

ProudOfGujarat
ભરૂચ : ઝઘડિયા તાલુકામાં ખેતરોના બોરવેલમાંથી કેબલ ચોરી કરતી ટોળકીનો ઉમલ્લા પોલીસે પર્દાફાશ કરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કેબલ ભરેલો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન :  શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી ૪૧થી વધુ ભૂદેવોએ ધારણ કર્યું નૂતન યજ્ઞોપવિત

ProudOfGujarat
  ભરૂચ: સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શક્તિનાથ રેલવે ગાળનારાની ગડર તોડી ટ્રકચાલક ફરાર  : જાહેરનામું હોવા છતાં ભારે વાહન અંડરપાસમાં કેવી રીતે ઘૂસ્યું લોકચર્ચા  : ટ્રકચાલક જવાબદાર કે નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ તંત્ર પ્રશ્નો સર્જાયા

ProudOfGujarat
ભરૂચ: ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા રેલવે ગાળનારામાં ભારે વાહનોના પ્રવેશને લઈને જાહેરનામું અમલમાં હોવા છતાં એક ટ્રકચાલકે ગાળનારમાં ટ્રક હંકારી લાવી ગડરને નુકસાન પહોંચાડ્યાની ઘટના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રક્ષાબંધનને લઈને ભરૂચના બજારોમાં રંગબેરંગી રાખડીઓની ધૂમ : શક્તિનાથ, પાંચબત્તી અને ઝાડેશ્વરમાં સ્ટોલ્સ પર નવી ડિઝાઇનની રાખડીઓની ભરમાર, રૂ.20થી રૂ.500 સુધીના ભાવ

ProudOfGujarat
  ભરૂચ: આગામી તા. 28 ઓગસ્ટે ઉજવાનારા રક્ષાબંધન પર્વને લઈને ભરૂચના બજારોમાં રાખડીની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. શહેરના શક્તિનાથ, પાંચબત્તી અને ઝાડેશ્વર સહિતના વિસ્તારોમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તેલોદમાં બિનઅધિકૃત સાદી માટી ખનન પર ખાણ-ખનીજ વિભાગનો દરોડો : JCB સહિત બે ટ્રેક્ટર મળી રૂ.60 લાખનો મુદ્દામાલ સીઝ, ગેરકાયદે ખનન કરનારાઓ સામે કાર્યવાહી

ProudOfGujarat
  ભરૂચ: આમોદ તાલુકાના તેલોદ ગામે બિનઅધિકૃત રીતે સાદી માટીનું ખનન થતું હોવાની ફરિયાદના આધારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર સબ જેલમાં નશામુક્તિ સાથે રક્ષાબંધનની આધ્યાત્મિક ઉજવણી : 140થી વધુ કેદી ભાઈઓ અને પોલીસ સ્ટાફ જોડાયા, નશાથી દૂર રહી સકારાત્મક જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવાઈ

ProudOfGujarat
  ભરૂચ : બ્રહ્માકુમારીઝ શક્તિનગર અંકલેશ્વર સેવા કેન્દ્ર દ્વારા તા. 25 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ જેલ ખાતે નશામુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક પર્વ ઉજવવામાં આવ્યો હતો....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ ફરી હોદ્દા પરથી દૂર, ડેપ્યુટી સરપંચને વહીવટી ચાર્જ : રૂ.1.16 કરોડથી વધુની કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપો વચ્ચે DDO યોગેશ કાપસેનો હુકમ

ProudOfGujarat
  ભરૂચ : અંકલેશ્વર તાલુકાની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલને નાણાકીય ગેરરીતિના આક્ષેપોના પગલે ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રેમલગ્નના 20 દિવસમાં જ સાસરિયાઓ સાથે માથાકૂટ, પરિણીતાને માર માર્યાનો આક્ષેપ : ઝાડેશ્વર રોડની કુંદન એપાર્ટમેન્ટમાં બનાવ, કાનમાંથી લોહી નીકળતાં 112 પર ફોન કરી પોલીસ બોલાવી

ProudOfGujarat
  ભરૂચ: ઝાડેશ્વર રોડ પર આવેલી કુંદન એપાર્ટમેન્ટમાં પ્રેમલગ્નના માત્ર 20 દિવસમાં જ ઘરકંકાસનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 22 વર્ષીય પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ...
error: Content is protected !!