CBDCની કામગીરીને લઈ ભરૂચ જિલ્લાના વ્યાજબી ભાવના દુકાનદારોમાં નારાજગી, DSOને રજૂઆત : રાશન દુકાનદારોને કમીશન એજન્ટ તરીકે યથાવત રાખવા અને CBDC ધારકોને ફિંગરપ્રિન્ટથી અનાજ વિતરણની માંગ
ભરૂચ: ભરૂચ જિલ્લાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા CBDCની કામગીરી અને રેશનકાર્ડ ધારકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે જિલ્લા પુરવઠા અધિકારી (DSO)ને લેખિત રજૂઆત કરવામાં...
