ભરૂચમાં બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો, ગોધરાથી રીઢો આરોપી ઝડપાયો : 15 બેટરી અને વર્ના કાર સહિત રૂ. 2 લાખનો મુદ્દામાલ કબજે, બે આરોપી વોન્ટેડ
ભરૂચ: ભરૂચ શહેરના કસક વિસ્તારમાં બેટરીની દુકાનનું શટર તોડી 25 જેટલી બેટરીની ચોરી કરવાના ગુનાનો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી ગોધરાથી એક રીઢા આરોપીને...
