પાલેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આંકડાનો જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયા: બે વોન્ટેડ : રેલવે પોલીસે દરોડો પાડી રૂા. ૧૭,૦૦૦ રોકડા અને ૪ મોબાઈલ સહિત કુલ રૂા. ૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો : મુખ્ય સંચાલકો પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો
ભરૂચ: ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી પેટ્રોલીંગ દરમિયાન પાલેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી આંકડાનો જુગાર રમાડતા અને રમતા...
