ભરૂચમાં બંધ મકાનને તાળું તોડી રૂ.1.80 લાખના દાગીનાની ચોરી : પરિવાર રાજકોટ ગયો હતો, પરત ફરતા તૂટેલા તાળાં અને વેરવિખેર સામાન મળી આવ્યો
ભરૂચ : ભરૂચ શહેરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂ.1.80 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં...
