મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ : બે-ત્રણ દિવસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ.
મુંબઈમાં ચોમાસાનું આગમન. શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. જયંત સરકારના જણાવ્યા પ્રમાણે,...
