ખેડા જિલ્લાના કપડવંજ અને નડિયાદના ૨૪ જેટલાં આગેવાનો અને ૧૫૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો.
કપડવંજ તથા નડિયાદના આગેવાનો જિલ્લાના વડામથક નડિયાદના ડભાણ રોડ પર આવેલી કમલમમાં પહોંચ્યા હતા. જ્યાં પક્ષના અગ્રણીઓ દ્વારા કેસરીયો ધારણ કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ...
