નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.
નડિયાદના કઠલાલ પોલીસની હદ વિસ્તારમાં આવતા ભોઇની મુવાડી ખાતેથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે આરોપીને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા નડિયાદની એસ.ઓ.જી....
