નડિયાદ : મહેમદાવાદ ખાતે રૂા. ૮૨.૮૭ લાખના ખર્ચે તૈયાર થનાર ઓવરહેડ પાણીની ટાંકીનું ખાતમૂહુર્ત કરાયુ.
મહેમદાવાદ ખાતે અંદાજીત રૂા. ૮૨.૨૭ લાખના ખર્ચે ૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી અને ૨૦ મીટર ઊંચી આરસીસી ઓવરહેડ પાણીની ટાંકીનું ખાતમૂહુર્ત કરતા ગ્રામ વિકાસ અને...
