ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ચાર કલાકમાં 7.8 ઇંચ વરસાદ ખબક્યો.ઉચવાણ ગામે કોઝવે પરથી લાકડા લઈને જઈ રહેલ યુવક અને મોપેડને તણાતા બચાવી લેવાયો.
વાંકલ સુરત જિલ્લાનું ઉમરપાડા તાલુકાને ચેરાપુંજી તરીકે ઓળખાય છે.બપોરના બે થી સાંજે છ વાગ્યાં સુધીમાં 7.8જેટલો વરસાદ ખબક્યો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. ઉમરપાડાના...
