રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત : ઇફ્તાર અને તરાવીહ સમયે શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પોલીસ બંદોબસ્તની માંગ
ભરૂચ આવનારા પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખી શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને નિવારવા માટે જિલ્લા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં રમજાન દરમિયાન ઈફ્તાર અને...
