છાપરા પાટિયા થી ભૂત મામાંની ડેરી વચ્ચેના રોડની સાઈડ પર આવેલા ખાડામાં પાંચ થી છ ફૂટ લાંબું મગરનું બચ્ચું જોવા મળતાં ભયનો માહોલ
અંકલેશ્વર ના છાપરા પાટિયા થી ભૂત મામાંની ડેરી વચ્ચેના રોડની સાઈડ પર આવેલા ખાડામાં પાંચ થી છ ફૂટ લાંબું મગરનું બચ્ચું જોવા મળ્યું, જેને લઈને...
