વાગરાના અલાદર ગામે માથાભારે ભુમાફિયાએ પાણી નિકળે ત્યાં સુધી માટી ખોદી નાખી : અધિકારી રોકવા જતાં તુતુમેમે કરી
સ્થાનિક લોકોનો ભારે વિરોધ છતાં માથાભારે ખનીજમાફિયાઓ પોતાની મનમાની કરતાં હોવાનો આક્ષેપ ભરૂચ ભરૂચ એસડીએમ મનીષા મનાની બુધવારે વાગરા પંથકમાં ફિલ્ડ વિઝીટમાં હતાં. તે...
