સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી
ભરૂચ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫‘ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી અભિયાનના ભાગરૂપે આજરોજ જિલ્લા વિકાસ પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ...
