પંચમહાલ : શહેરા ખાતે સરકારી યોજનાનાં નાણાં લાભાર્થીનાં ખાતામાં જલ્દી જમા થાય તે હેતુથી તંત્રને આવેદન.
પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકા ખાતે આવેલ તાલુકા પંચાયત ભવન ખાતે વલ્લભપુર ગામમા યુવા અગ્રણીઓ દ્વારા તાલુકા વહીવટી તંત્રને વિવિધ સરકારી યોજનાના નાણાં લાભાર્થીના ખાતામા જલ્દી...
