પંચમહાલ : ગોધરાની રાજવી શાહે હોમ લેન્ડ સિક્યુરીટીનાં કોર્ષમાં ડિસ્ટ્રીકશન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું.
જીલ્લાનાં વડામથક ગોધરાની યુવતી રાજવી શાહ ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં ચાલતા હોમ લેન્ડ સિક્યુરીટી એન્કાઉન્ટર ટેરેરિઝમનો (એમ.એ.સી) અભ્યાસ કરે છે. જેમાં તેને...
