પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી.
પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વતંત્રતા દિવસની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ,...
