પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન, ૬૭ યુનિટ બ્લડ એકત્રિત થયું.
પંચમહાલ જિલ્લામાં રક્તનો અનામત પુરવઠો ઇચ્છીત સ્તરે સતત જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજ શ્રેણીમાં આજે કલેક્ટરશ્રી...
