પંચમહાલ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ મંડળનાં યુવાનોની પ્રશંસનીય કામગીરી ૫૦,૦૦૦ થી વધુ વૃદ્ધોને કોરોના વિશે સમજણ આપી મેડિકલ સર્વે સહિતની કામગીરી કરી.
વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ મદદ અર્થે આગળ આવ્યા છે. એ જ રીતે પંચમહાલ જિલ્લામાં પણ...
