પંચમહાલ : સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી ઉનાળામાં બની રહી છે શોભાના ગાઠીયા સમાન.
ગોધરા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ છારીયા ગામે કોરોના માહોલ વચ્ચે ધોમધખતા તાપમાં પાણીની મહામારી શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૯-૧૦ માં સુજલામ સુફલામ યોજના હેઠળ...
