પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓનાં પરિવારોને કુલ 4200 થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
ઉત્તમ શિક્ષક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને જે નૈતિક શિક્ષણ આપે તેનું આચરણ પોતે પણ કરતો હોય છે. પંચમહાલ જિલ્લાના શિક્ષકોએ આ વાતને ચરિતાર્થ કરી છે. કોરોના...
