Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કોરોના મુક્તિ માટે ભૂદેવો દિપ પ્રાગટય કરી ઉજવણી કરશે.

Share

મહર્ષિ જમદગ્નિ અને રેણુકાનાં પુત્ર એવા ભગવાન પરશુરામનાં જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે દિપ પ્રાગટય કરીને ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારી અને તેના પ્રકોપને પગલે થયેલા લોકડાઉનને કારણે જાહેર ઉજવણી શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે તમામ ભૂદેવો પોત પોતાના ઘરે રહીને પરશુરામજીનું સ્મરણ અને દિપ પ્રાગટય કરશે સાથોસાથ કોરોના મહામારીમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરશે. ગોધરાના લાલબાગ મંદિરના પૂજારી દિલીપભાઈ જોષી દ્વારા ભગવાન પરશુરામજીનાં જન્મોત્સવ નિમિત્તે પ્રાર્થના કરીએ કે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વમાંથી આ રોગચાળો દૂર થાય અને સૌ સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરીએ અને આપણે ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીએ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા : બે વર્ષમાં 22000 વૃક્ષો વાવનાર નર્મદાનું કુંવરપરા વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમી ગામ.

ProudOfGujarat

વડોદરા : નેશનલ ગેમ્સને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, સમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

પટેલ વેલ્ફેર હોસ્પિટલના તબીબી પાસેથી 12.75 લાખના મ્યુઝિક ડિવાઇસ લઈ રૂપિયા નહીં આપી ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!