Proud of Gujarat

Tag : panchmahal

FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે બકરી ઈદની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ProudOfGujarat
કોરોના કટોકટીને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા બકરી ઈદ સંદર્ભે કેટલાક નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું...
GujaratFeaturedINDIA

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરિંગ રેન્જમાં આગામી જુલાઈ અને ઓગષ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન સુરક્ષા દળના જવાનો દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાવાની હોઈ આ દરમિયાન આ વિસ્તારમાં...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાની ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓ જોગ નાણાંકીય સહાય માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવો.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં ટૂંકી અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસૂલાત તથા સભાસદોની...
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા જીલ્લા કોંગ્રેસની માંગ, ગુજરાતનાં મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને આવેદન.

ProudOfGujarat
રાજયમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઢોર માટે ઘાસચારો પણ નથી, પીવાના પાણીની મુશ્કેલી પણ ઉભી...
FeaturedGujaratINDIA

કાલોલ તાલુકાનાં રામનાથ ગામે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચુંટણીને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat
સ્થાનિક સ્વરાજ્યની આગામી ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ સક્રિય બની છે. અત્યારથી હાથ ધરાયેલી તૈયારીના ભાગરૂપે મંગળવારે જિલ્લા, તાલુકા અને પાલિકાની...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના સંક્રમણ સામે કામગીરીની સમીક્ષા કરી.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના કેસોની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લામાંથી દૈનિક ધોરણે મળી રહેલા પોઝિટીવ કેસોની સંખ્યાના પ્રમાણમાં...
GujaratFeaturedINDIA

ગોધરાનાં ડી.વાય.એસ.પી. રમેશકુમાર દેસાઈને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ”ડીજીપી” ચંદ્રક અર્પણ એનાયત કરાયો.

ProudOfGujarat
હાલમાં રાજયના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ કોરોનાની વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં ખંતપૂર્વક અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં દશામાંની મૂર્તિ વિસર્જન બાબતે ભકતજનો મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દશામાનાં વ્રત ચાલી રહ્યા છે ત્યારે ભક્તજનો દ્વારા આસ્થાપૂર્વક માતાજીની મૂર્તિની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક દશ દિવસ માતાજીનાં ઉપવાસ કરતા હોય...
INDIAFeaturedGujarat

પંચમહાલ : કોંગ્રેસનાં સભ્ય દિલીપસિંહ સોલંકીએ તેમની સાથે ૨૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ જતા પંચમહાલનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

ProudOfGujarat
કોરોનાના માહોલમાં પંચમહાલના રાજકારણમાં પણ એકાએક ગરમાવો જોવા મળ્યો હતો. શહેરા તાલુકાની તરસંગ પંચાયત બેઠકનાં કોંગ્રેસના સભ્ય દિલીપસિંહ સોલંકી તેમની સાથે ૨૦૦ જેટલા કાર્યકરો સાથે...
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેનાં અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat
આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી વિશે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ...
error: Content is protected !!