પંચમહાલ જીલ્લા લોકજનશક્તિ પાર્ટીનાં ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ પરમારની નિમણૂક કરાઈ.
પંચમહાલ જીલ્લામાં લોકજનશક્તિ પાર્ટી હવે પોતાનુ અન્ય પાર્ટીઓની સમકક્ષ પ્રભુત્વ જમાવી રહી છે.પાર્ટી પોતાના પ્રચાર પ્રસાર માટે વિવિધ આગેવાનોની ટીમ બનાવીને જનજન સુધી પહોંચવાની નેમ...
