રાજપીપલા : નાંદોદ તાલુકાના વસંતપુરા ગામે ટીટોડીએ ચાર ઈંડા મુક્યા : ખેડૂતોમાં સારા વરસાદની આશા સેવાઈ.
એક માન્યતા મુજબ ઉનાળાના દિવસોમાં ટીટોડી નામનું પક્ષી ઈંડા આપે છે, અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાતી...
