ડેડિયાપાડાનાં નિવાલ્દા ખાતે મહિલાઓના ગૃપ બનાવી છેતરપિંડી કરનાર મુરાદાબાદના ત્રણ ઇસમો ઝડપાયા.
ડેડિયાપાડાનાં નિવાલ્દા ખાતે સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી દેડિયાપાડા તથા અનેક જિલ્લાની મહિલાઓનાં ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી...
