ભરૂચ : ઝાડેશ્વર ગામ કન્યા શાળામાં ઈકો ફ્રેન્ડલી આરતી શણગાર સ્પર્ધા યોજાઈ.
ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચની બહેનો દ્વારા દશામાં ના વ્રત નિમિત્તે કરવામાં આવતી આરતીના શણગારની સ્પર્ધાનું...
