માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રિતેશ ગામીતની વરણી કરાઈ.
માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે આમખૂટા ગામના કોંગ્રેસ કાર્યકર રિતેશ ગામીતની વરણી કરાતા કોંગ્રેસ કાર્યકરોએ વરણીને આવકારી અભિનંદન આપ્યા હતા. સુરત જિલ્લા કોંગ્રેસ...
