છોટાઉદેપુર : કવાંટ તાલુકાના સૈડીવાસણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા સૈડીવાસણ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આવી પહોંચતા ગામના નાગરિકો અને...
