સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.
નડિયાદના ધારાસભ્ય તથા સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ નાઓને ‘જુહાપુરા ખાતેથી મુસ્લીમોને બોલાવીને એ.કે-૪૭ રાઇફલ લાવીને નડિયાદ શહેરમાં જુલુસ કાઢીસ તે બાબતેની ટેલીફોનીક ધમકી આપનાર...
