માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીને આધારે રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી ₹18,720 નો મુદ્દામાલ કબજે...
