હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવમાં હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ભરૂચ જિલ્લા પંચાયત મદદનીશ ખેતી નિયામક અધિકારી બાલુભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ નાના ભૂલકાંઓ...
