Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આજે વહેલી સવારે દહેજ બાયપાસ ચોકડી તરફથી મુસાફરો ભરીને ભરૂચ તરફ આવી રહેલ સરકારી મીની એસ.ટી બસ આગળ ચાલતી ખાનગી...
INDIAFeaturedGujarat

વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશોત્સવ માટે પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી તારીખ 23, 24 અને 25 જૂનના રોજ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....
FeaturedGujaratINDIA

લોકડાઉન બાદ બંધ થયેલ અંકલેશ્વર રાજપીપલા ટ્રેન ક્યારે શરૂ કરાશે?

ProudOfGujarat
ગુજરાતમાં ઘણીબધી નેરોગેજ રેલવે લાઇનોનું બ્રોડગેજમાં રુપાંતર કરવામાં આવ્યુ. તે અંતર્ગત અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની રેલવે લાઇન પણ વર્ષો પહેલા બ્રોડગેજ બનાવવામાં આવી હતી. ભરૂચ જીલ્લાની...
FeaturedGujaratINDIA

ઝઘડિયા : પરિવારના યુવક સાથે ચુંટણીની અદાવત રાખી ઝઘડો કરતા ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાની જાંબોઇ ગામે રહેતા એક પરિવારને ગામના જ ચાર ઇસમોએ ગાળો દઇને ઝઘડો કરીને ધમકી આપી હોવાનો બનાવ બનવા પામ્યો છે....
GujaratFeaturedINDIA

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat
સુરત જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી તમામ માધ્યમોની શાળાઓ 13 મી જૂનથી શરૂ થઈ ચૂકી છે. શાળાઓમાં અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો છે. જોકે તેમ છતાં...
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
કપડવંજ ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ ૧૫ થી વધારે અરજદારોના પ્રશ્નોના જિલ્લા કલેકટર...
FeaturedGujaratINDIA

વડોદરા : યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાશાળામાં રૂ. 7 લાખનું અનુદાન કર્યું.

ProudOfGujarat
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ પોતાની વિદ્યાશાળા માટે ખૂબ જ સારું અનુદાન કર્યું. શાળાના એલ્યુમિનાય દ્વારા શાળાને 7 લાખ જેટલું અનુદાન...
FeaturedGujaratINDIA

ગોધરા : 30 ગુજરાત એનસીસી બટાલીયન દ્વારા યોગ દિવસની ઉજવણી.

ProudOfGujarat
શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલ, દાહોદ અને...
FeaturedGujaratINDIA

માંગરોલ 156 વિધાનસભામાં રાજસ્થાનના માજી ધારાસભ્ય સોહન નાયકના હસ્તે ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ.

ProudOfGujarat
આજે ઉમરપાડા તાલુકાના તમામ કાર્યકરો સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી બાબતે ગ્રામ પંચાયત એક સંયોજકની નિમણૂક તેમજ મતદાર દીઠ એક પેજ સભ્ય બનાવવાના હોય એના ઉપર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પીરામણ ગામની પ્રાથમિક શાળાનાં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat
તા. ૨૨/૦૬/૨૦૨૨ ના રોજ પીરામણ ગામની પ્રાથમિક શાળા ૮૬ વષૅ પૂણૅ કરી ૮૭ માં વષૅમા પ્રવેશ કરી રહી છે ત્યારે શાળાના સ્ટાફગણ, એસએમસી સભ્યો તથા...
error: Content is protected !!