અંકલેશ્વર નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં નોટબુકનું વિતરણ કરાયું.
અંકલેશ્વર ખાતે કાર્યરત નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ પ્રાથમિક શાળાઓમાં નોટબુક, ડાયરા તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં છેલ્લા દસ વર્ષથી...
