Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખોડીયાર માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ યોજાયુ.

Share

સમસ્ત આહીર સમાજ દ્વારા આયોજિત ભરૂચ ટાવર જૂની સિવિલ પર બિરાજમાન શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ગત તારીખ 19/6/2022 ને રવિવારના રોજ માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ રાખવામાં આવેલ.

સમાજની સુખાકારી સમાજને આર્થિક વૃદ્ધિ અને સમાજના દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સ્થિઘ થાય દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એ લક્ષ્યથી સમસ્ત ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ પ્રાચીન ખોડીયાર માતાજીના મંદિરે કથા હવન અને રાત્રે માતાજીનું જાગરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહિર સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહી માતાજી દર્શન કરી આશીર્વાદ મને મહાપ્રસાદનો લહાવો લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી, વિવિધ રાજકીય પક્ષોએ પ્રચારનાં શ્રી ગણેશ કર્યા…પ્રજા વચ્ચે જઇ મત આપવા કરાઈ અપીલો…

ProudOfGujarat

કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે ત્યાં ડેન્ગ્યુ પોતાની અસર બતાવી રહ્યો છે…!!

ProudOfGujarat

ભરૂચની મુન્શી મહિલા બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!