ભરૂચ : નેત્રંગના આટખોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા..!!
ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સામે પોલીસ વિભાગની સતત લાલઆંખ જોવા મળી રહી છે,...
