જીઆઇડીસી અંકલેશ્વર રીજીનલ ઓફિસની વસાહતોમાં કોમર્શિયલ પ્લોટોના ઓક્શનમાં ભ્રષ્ટાચારની તપાસ અંગે સંદીપ માંગરોલાની રજૂઆત.
જીઆઇડીસી રીજનલ ઓફિસ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર, પાનોલી, અટાલી, સાયખા વસાહતમાં કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્લોટોના ઇ-ઓક્શનની પ્રક્રિયા ઓક્ટોબર ૨૦૨૦ માં શરૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત ઇ-ઓક્શનમાં...
