મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે ઈતિહાસના 150 વર્ષોના જૂના દસ્તાવેજોનુ યોજાયુ પ્રદર્શન.
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે ઇતિહાસ વિભાગના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે “ઇતિહાસના દસ્તાવેજોની ઝાંખી અને વ્યાખ્યાન” અભિલેખાગાર વિભાગના પૂર્વ અધિક્ષક જીતેન્દ્ર...
