આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં મરિયમબેન મેમોરીયલ હાઈસ્કુલ ઈખરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. નાજેરા ઈમરાન દિવાન(પ્રથમ) અને કુ. સુબ્હાના મુનાફ ઢેકા(દ્વિતીય),...
