અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.
ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર વિસ્તારને સ્વચ્છ સુંદર બનાવવા માટે સરકાર દ્વારા નગરપાલિકાને ત્રણ ટેમ્પા આપવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા ખાતે આજે સવારે...
