Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ઝઘડીયાના દધેડા ગામે આંકડાનો જુગાર અને વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આંકડાનો વરલી મટકાનો જુગાર તેમજ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ ગુનામાં મોનીટરીંગ સેલની ટીમે...
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું  ગુડઝ ટ્રેનની અડફેટે મોત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પાસે એક અજાણી આધેડ મહિલાનું ટ્રેન અડફેટે મોત નિપજવા પામ્યુ હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ સવારના ૧૧.૧૦ કલાકના સુમારે પાલેજ રેલવે...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણનાં મોટી કોરલ ગામમાં આવેલા આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat
મોટીકોરલ ગામમાં આવેલા આશાપુરા માતાનું મંદિરમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભુકી ઉઠતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ઉત્તેજના...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ની સજજન ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat
આજરોજ સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સજજન ઇન્ડિયા કંપનીમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું...
FeaturedGujaratINDIA

ભરૂચ : લુપ્ત થતી સંસ્કૃત ભાષાને જીવતદાન આપવાનો રીટાર્યડ આર્મી જવાનનો અનોખો પ્રયાસ…

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના રિટાર્યડ જવાને ૧૨૭ દિવસમાં ભરૂચ જિલ્લાના દરેક ગામે ગામ જઈ બે મુદ્દા આધારિત સહી ઝૂંબેશની શરૂઆત કરશે. આ પ્રવાસ દરમ્યાન જે તે ગામના...
FeaturedGujaratINDIA

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat
આજરોજ ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીન ચોરી કરી ફરાર થયેલ ઇસમો સીસીટીવી માં કેદ.

ProudOfGujarat
અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તેના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે....
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામો અંગે પ્રશ્નો ઉઠાવતા તલાટીએ ગ્રામસભા છોડી : જાગૃત નાગરિકે ધરણાં પર બેસી વિરોધ કર્યો.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામોને લઈ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જે ગ્રામસભામાં ગામના જાગૃત નાગરિક ઉપેન્દ્ર પરમારે 2019 ના બાકીના 39...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરીમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા મોટાપાયે સટ્ટા બેટિંગનો જુગાર ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડ્યા...
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામે અને માંગરોળ તાલુકાના વાંકલ મેઈન બજારમાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયું.

ProudOfGujarat
બિરસામુંડા ત્રણ જિલ્લામાં પસાર થઈને સુરત જિલ્લાના પ્રસારણ સુરત જિલ્લામાં આવતા ઉમરપાડા તાલુકાના વાડી ગામે વાડી ગામના આગેવાન હરીશ વસાવાએ સ્વાગત કર્યું હતું. બિરસા મુંડા...
error: Content is protected !!