મુંબઈના આર્ટિસ્ટે નવરાત્રિ દરમિયાન માતાજીના નવલા રૂપમાં દેવીરૂપે વૉરિયર્સના પોસ્ટર શેર કર્યા
મુંબઈના આર્ટિસ્ટ ઉદય મોહિતે કંઈક આવું જ કરી દેખાડ્યું છે. તેમણે દેવીઓનાં તમામ રૂપને પોતાની તસવીરોમાં રજૂ કર્યાં છે. કોરોનાકાળમાં આપણી વચ્ચે જુદી જુદી સેવામાં...
