છોટાઉદેપુર : નસવાડીના ચંદનપુરા ગામે સગર્ભાએ કોઝ વે પર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવુ પડયુ.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુરા ગામની લીલાબેન ભીલ નામની સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા રાતના ૪ વાગે દાદા શાંતિભાઇ રાજપુરા ગામે આશા વર્કર બહેનને બોલાવવા...
